ઉલ્લેખનીય છે કે દિપીકા અને રણવીર બૉલીવૂડનું પોપ્યુલર સેલિબ્રિટી કપલ છે જેઓ રામલીલા, પદ્માવત, બાજીરાવ મસ્તાની અને ફાઇંડિંગ ફેની જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતાં અને હવે તેઓ કપીલ દેવના જીવન પર આધારિત ફિલ્મ 83માં સાથે જોવા મળશે