Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kansagra Sharmishtha

Email: [email protected]

Mobile: 9909922002

ગુજરાતમાં કોરોના વાયરસની વાતથી દહેશત, નીતિન પટેલે જણાવી હકીકત
ગુજરાતમાં કોરોના વાયરસની વાતથી દહેશત, નીતિન પટેલે જણાવી હકીકત

ચીનમાં ઉત્પન્ન થયેલાં કોરોના વાયરસે હાલ વિશ્વભરમાં ફફડાટ ફેલાવીને મૂક્યો છે. ભારતમાં કેરળમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તેવામાં ગુજરાતમાં પણ કોરોના વાયરસનાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચીનથી વિદ્યાર્થીઓને ગુજરાતમાં લાવ્યા બાદ કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિની ચીનથી પરત આવ્યા બાદ ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં તેને સિવિલમાં બનાવેલાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. તો ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ કેસ ન હોવાની વાત આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું. જે બા

નિર્ભયા કેસ: ચારેય આરોપીઓને અંતિમ ઇચ્છા પુછવા પર સાંધી ચુપ્પી
નિર્ભયા કેસ: ચારેય આરોપીઓને અંતિમ ઇચ્છા પુછવા પર સાંધી ચુપ્પી

તિહાડ જેલમાં બંધ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવાનું ‘ડેથ વોરંટ’ રજૂ કરી ચૂકયા છે અને હવે બધાની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. જ્યારે આ હત્યારાઓને ફાંસી પર લટકાવાશે. તિહાડ જેલના ફાંસી-ઘરમાં દોષિતોને લટકાવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે ત્યાં હત્યારાઓ એકદમ ‘મૌન’ થઇને બેસી ગયા છે. તેની પાછળનું કારણ કે પછી કાતિલોની આગળની શું રણનીતિ હોઇ શકે છે? આ પ્રશ્નનો જવાબ એમની જ પાસે છે. હજુ સુધી એકપણ દોષિતે તિહાડ મેનેજમેન્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે તેમની છેલ્લી ઇચ્છા કંઇ-કંઇ છે? છતાંય કોઇએ કોઇ જવાબ આપ્યો નથી.

નાગરિકતા સુધારા કાયદાના અમલ પર સ્ટે મૂકવાની વાતને સુપ્રીમે નકારી
નાગરિકતા સુધારા કાયદાના અમલ પર સ્ટે મૂકવાની વાતને સુપ્રીમે નકારી

નાગરિકતા સુધારા કાયદાની બંધારણિયતાને પડકારતી અને તેના અમલ પર રોક લગાવવાની માગ કરતી ૧૪૪ જેટલી પિટિશનોની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળ્યા વિના તેના પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના નેતૃત્વ હેઠળની ૩ જજની બેન્ચે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજૂ કરવા ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તે આ મામલાની સુનાવણી માટે પાંચ જજની બંધારણીય બેન્ચની રચના કરી શકે છે. અદાલતે વચગાળાના આદેશ માટે મામલાની સુનાવણી પાંચ સપ્તાહ પછી

પેરિયાર અંગેની ટિપ્પણી માટે માફી માગવાનો રજનીકાંતનો ઇનકાર
પેરિયાર અંગેની ટિપ્પણી માટે માફી માગવાનો રજનીકાંતનો ઇનકાર

ચેન્નઇમાં તુઘલક મેગેઝિનની 50મી વર્ષગાંઠ નિમિત્તે કરેલા સંબોધનમાં તામિલનાડુના સમાજસુધારક પેરિયાર ઇ વી રામાસ્વામી અંગે કરેલી ટિપ્પણીથી સર્જાયેલા વિવાદ માટે દક્ષિણ ભારતના ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતે માફી માગવાનો ઇનકાર કરી દીધો છે. રજનીકાંતે પોતાના દાવા પર અટલ રહેતાં પેરિયારની 1971ની રેલીનો ઉલ્લેખ કરતા એક અંગ્રેજી મેગેઝિનના 2017ના રિપોર્ટ અને ક્લિપિંગ્સ દર્શાવી હતી. રજનીકાંતે કહ્યું કે 1971માં સાલેમ ખાતે પેરિયાર દ્વારા આયોજિત રેલીમાં ભગવાન રામ અને સીતાને નિર્વસ્ત્ર દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમને જૂ

બજેટ 2020: સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને IT રિટર્નમાં કેટલી આપશે રાહત?
બજેટ 2020: સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને IT રિટર્નમાં કેટલી આપશે રાહત?

મોદી સરકાર આગામી બજેટ શનિવાર ૧લી ફેબ્રુઆરીએ બજેટ કરશે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન માટે પણ આ એક મોટો પડકાર છે. અત્યારે દેશમાં સરકાર માટે ચારે તરફથી સારા સમાચાર કહેવાય તેવી કોઇ વાત નથી. સિટીઝન એક્ટ અને એનઆરસીનાં મુદ્દે દેશભરમાં તોફાન મચ્યું છે. દિલ્હીની સડકો ઉપર છેલ્લાં એક મહિનાથી સિટીઝન એક્ટનાં વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જીડીપી સતત ઘટતો જાય છે. દેશનાં કોર્પોરેટ જગતના કેટલાક ઉદ્યોગપતિઓ પણ હવે સરકાર વિરુદ્ધ બોલવા લાગ્યાં છે.  જનતા મુઝવણમાં છે કે સરકાર શું કરી રહી છે કારણ કે મોંઘવારી પણ વધી ર

શિરડી સાંઇબાબા મંદિર વિવાદ: શિરડીએ બંધ પાડ્યું, મંદિર ખુલ્લુ રખાયું
શિરડી સાંઇબાબા મંદિર વિવાદ: શિરડીએ બંધ પાડ્યું, મંદિર ખુલ્લુ રખાયું

ઉદ્ધવ ઠાકરેએ કરવામાં આવેલી જાહેરાત બાદ સાંઇબાબાના જન્મસ્થળ પર સર્જાયેલા વિવાદ મુદ્દે રવિવારથી સાંઇધામ તરીકે ઓળખાતા શિરડીમાં રવિવારથી અનિશ્ચિત મુદતના બંધનો પ્રારંભ થયો હતો. આખા શહેરમાં દુકાનો, હોટલો, બજારો, વાણિજ્યિક સંસ્થાનો અને સ્થાનિક પરિવહન બંધ રહ્યાં હતાં. શનિવાર મધરાતથી જ શહેરમાં બંધનો પ્રારંભ થઇ ગયો હતો પરંતુ સાંઇબાબાનું મંદિર પૂજા કરવા ભક્તો માટે ખુલ્લું રખાયું હતું. ટેમ્પલ ટ્રસ્ટ અને એહમદનગર જિલ્લા તંત્રે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પ્રસાદાલય અને મંદિરનું રસોડું

મોદી સરકારે ઝાકિર નાયકને ઓફર કરી આ ડીલ, તો કોંગ્રેસે કરી આ માંગ
મોદી સરકારે ઝાકિર નાયકને ઓફર કરી આ ડીલ, તો કોંગ્રેસે કરી આ માંગ

મની લૉન્ડ્રિંગનાં આરોપી ઝાકિર નાઇકને લઇને કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘમાસણ ચાલી રહ્યું છે. પહેલા બીજેપીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેઓ ઝાકિર નાઇકનું સમર્થન કરે છે. ત્યારબાદ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કરતા કહ્યું કે મોદી અને શાહે ઝાકિર નાઇકને એક ડીલ ઑફર કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, “ઝાકિર નાઇકે નિવદન આપ્યું હતુ કે મોદી અને શાહે તેને આર્ટિકલ 370 હટાવવાની વાતનું સમર્થન કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ઝાકિર નાઇકને આ કામનાં બદલામાં તેની સામે ચાલી રહેલા કેસ બંધ કરવાની પણ ઑ

JNUને સપોર્ટ આપવો દીપિકાને પડ્યો ભારે, બ્રાન્ડ દીપિકાથી ભડકી
JNUને સપોર્ટ આપવો દીપિકાને પડ્યો ભારે, બ્રાન્ડ દીપિકાથી ભડકી

JNUને પરપોર્ટ કરવો દીપિકાને ભારે પડ્યો છે. છપ્પાક પર પ્રતિબંધ બાદ જાહેરાતમાં દર્શાવવા પર પણ દરેક બ્રાન્ડ દીપિકાને લેવા પર વિચારણા કરી રહી છે. દેશમાં વિજ્ઞાપનો અને ફિલ્મો માટે સૌથી વધુ પૈસા લેનાર અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે જોડાયેલી બ્રાન્ડસના માલિકો હવે ગભરાયા છે. જેએનયુમાં હુમલાના વિરોધમાં થયેલા એક પ્રદર્શનમાં દિપીકા પાદુકોણે હાજરી આપતા તેણીથી નારાજ એક વર્ગે દિપીકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ શરૂ કર્યો છે. આ વિવાદને જોતા બ્રાન્ડસ  પણ સતર્કતા દાખવી રહ્યા છે.  કેટલીક બ્રાન્ડસે કહ્યુ છે કે અમે દિપી

176 પેસેન્જર ભરેલા વિમાન સાથે કોઇ દુર્ધટના ઘટી નહોતી, વાતનો થયો ખુલાસો
176 પેસેન્જર ભરેલા વિમાન સાથે કોઇ દુર્ધટના ઘટી નહોતી, વાતનો થયો ખુલાસો

તેહરાનથી ઉડાન ભરેલા 176 પેસેન્જરને અકસ્માત નડ્યો હોવાની જાણકારી બાદ ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવીય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે.

અમેરિકા-ઇરાન યુધ્ધને લઇને આવ્યા ખાસ સમાચાર, જો ટ્રમ્પ આ પગલું ભરશે તો...
અમેરિકા-ઇરાન યુધ્ધને લઇને આવ્યા ખાસ સમાચાર, જો ટ્રમ્પ આ પગલું ભરશે તો...

અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલ તણાવને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાંથી ઇરાનની વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી માટે તેના અધિકાર સીમિત કરવાનો ‘વૉર પાવર્સ’ પ્રસ્તાવ પસાર થઇ ગયો છે. ડેમોક્રેટિક સાંસદોના મેજોરિટીવાળા નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રસ્તાવના પક્ષમાં 194 વોટ પડ્યા. હવે આ પ્રસ્તાવને કોંગ્રેસના ઉપલા સદન સેનેટમાં રજૂ કરાશે. જ્યાં તેના ભાગ્યનો નિર્ણય થવાનો છે. જો સેનેટમાંથી પણ પ્રસ્તાવ પાસ થઇ જયા છે તો તેના પ્રભાવમાં આવવા માટે ટ્રમ્પના હસ્તાક્ષરની જરૂર પડશે

સુહાગરાતે પતિએ હોટેલમાં પત્નીના કપડા ઉતારતા જ મનમાં જાગ્યો શેતાન
સુહાગરાતે પતિએ હોટેલમાં પત્નીના કપડા ઉતારતા જ મનમાં જાગ્યો શેતાન

સુહાગરાતને લઇને દરેકના મનમાં અલગ અલગ વિચારો ચાલતા હોય છે. સુહાગરાતના સપનાને લઇ દરેક યુવાઓએ પોતાના સાથી સાથે પ્લાન ઘડ્યો હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હાલોલ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ મથકે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. હાલોલ તાલુકાના એક ગામમાં ગત માસમાં બન્નેના લગ્ન જ્ઞાાતિના રીતિ-રિવાજ મુજબ થયા હતા થયા હતા. જ્યાં લગ્ન બાદ હોટેલમાં બુક કરાવ્યો હતો જ્યાં પત્નીને અશ્લીલ ક્લીપો બતાવી સૃષ્ટિ વિરુદ

5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચવા માદીએ કરી 2 કલાક બેઠક, ઇકોનોમીનો પાયો થશે મજબૂત
5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સુધી પહોંચવા માદીએ કરી 2 કલાક બેઠક, ઇકોનોમીનો પાયો થશે મજબૂત

વડાપ્રધાન મોદીએ ગુરૂવારે અર્થશાસ્ત્રીઓ, વિભિન્ન ક્ષેત્રો અને સફળ યુવા ઉદ્યમીઓની સાથે વિચાર-વિમર્શ કર્યો અને 2024 સુધી ભારતને 5,000 અરજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં મળીને પ્રયાસ કરવા કહ્યું. એક સત્તાવાર નિવેદન અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપણે સાથે મળીને કામ કરવા અને એક રાષ્ટ્રની માફક વિચારવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, “ભારતીય અર્થવ્યવસ્થાનાં પાયાની મજબૂતી ઉતાર-ચઢાવ સહન કરવાની તાકાત અને ફરીથી પાટા પર આવવાની ક્ષમતા દર્શાવે છે.” તેમણે ભાર આપ્યો કે, “હિતધારકોએ હકીકત અને વિચારની વચ્ચેની

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા, 'મારા શાસનમાં ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઉં'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી પ્રતિક્રિયા, 'મારા શાસનમાં ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઉં'

ઈરાને જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાક ખાતે આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ગત રાત્રે થયેલા હુમલામાં કોઇ અમેરિકનને ઈજા પહોંચી નથી. આપણા બધા સૈનિકો સુરક્ષિત છે. માત્ર આપણા મિલિટરી બેઝ પર થોડું નુકશાન થયું છે. જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ નહીં બનવા દઉં. ટ્રમ્પે કહ્યું કે કાસિમ સુલેમાનીને મારીને અમે વિશ્વના સૌથી મોટા આતં

વસ્તી ગણતરી કરવાના કામમાં ઠાગાઠૈયા કરનાર સરકારી બાબુઓ સાથે થશે કાયદેસરની કાર્યવાહી
વસ્તી ગણતરી કરવાના કામમાં ઠાગાઠૈયા કરનાર સરકારી બાબુઓ સાથે થશે કાયદેસરની કાર્યવાહી

વસ્તી ગણતરી કરવાના કામમાં ઠાગાઠૈયા કરનાર સરકારી બાબુઓ સાથે  કાયદેસરની કાર્યવાહી થશે. જી હા દેશભરમાં 2021થી શરૂ થનારી વસ્તી ગણતરીનું કામ કરવા ઈનકાર કરનાર રાજ્ય સરકારી બાબુઓને ૩ વર્ષની કેદની સજા કરવાની કાયદામાં જોગવાઈ કરાયેલી છે. આથી રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓનાં કર્મચારીઓ કે જેમને વસ્તી ગણતરી બોર્ડ અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન માટે વસ્તી ગણતરી અને NPRની કામગીરીમાં મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવે તેઓ સેન્સસ ઓફ ઈન્ડિયા એક્ટ 1948 તેમજ સિટિઝનશિપ નિયમ 2003 હેઠળ વસ્તી ગણતરીનું કામ ક

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...