વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના દિગ્ગજ નેતાઓમાંથી એક છે અને તેમના ખૂબ પ્રશંસકો છે. મોદી સુધી પહોચવા કે તાની સાથે વાત કરાવા માટે હમેંશા તત્પર રહે છે તેમના માટે સારા સમાચાર છે. તે પ્રશંસકો પીએમ મોદી સાથે સંપર્ક કરી શકો છો. તો આવો જોઇએ કેટલીક રીત…

ફેસબુક અને ટ્વિટર દ્વારા કરી શકો છો સંપર્ક

ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્રારા પીએમ મોદીથી સંપર્ક કરી શકાય છે. તમે વેરિફાઇડ એકાઉન્ટ દ્વારા તમારી વાત તેમના સુધી પહોંચાડી શકો છો. આ છે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક…
www.facebook.com/narendramodi

twitter.com/narendramodi

https://www.youtube.com/user/narendramodi

https://www.instagram.com/narendramodi

ઇ-મેઇલ દ્વારા પીએમ મોદીથી કરી શકો છો સંપર્ક

જો તમે તમારી વાત પીએમ મોદી સુધી પહોંચાડવા માંગો છો તે તેમના કાર્યાલયની આઇડી connect@mygov.nic.in કે પછી તેમની આઇડી narendramodi1234@gmail.com પર ડાયરેક્ડ મેઇલ મોકલી શકો છો.

ચિઠ્ઠી મોકલીને પીએમ મોદીથી કરો સંપર્ક

જો તમે ઉપર જણાવેલા માધ્યમથી પીએમ મોદીનો સંપર્ક કરી રહ્યા નથી તો તમે આ એડ્રેસ પર ચિઠ્ઠી લખી શકો છો વેબે ઇન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, નવી દિલ્હી, પિન 110011 જો તમે પીએમ મોદીને ફોન અને ફેક્સ દ્વારા જોડાવવા માંગો છો તે તેના માટે તમે 011-23015603, 11-23018939, 011-23018668 પર ફોન કરી શકો છો કે પછી +91-11-23019545 કે 23016857 પર ફેક્સ કરી શકો છો.

మరింత సమాచారం తెలుసుకోండి: